Refund from Homeloan
મેં ઘર ખરીદવા માટે SBI માંથી રૂ.૧૦ લાખ ની લોન તા. ૩૧/૧૧/૨૦૨૧ મંજુર કરાવેલ. અને આ લોન તા. ૯/૯/૨૦૨૫ માં એડવાન્સ પેમેન્ટ કરી ચૂકતે કરેલ છે. બેન્કે મારા લોન ખાતા માં ૧૦ લાખ આઉટ સ્ટેન્ડિંગ બતાવી તા. ૩૧/૧૧/૨૦૨૧ થી જ વ્યાજ વસુલી રહી હતી. જે હું ૯/૯/૨૦૨૫ સુધી ભરતો રહ્યો હતો. મારા બિલ્ડર ને બેન્કે ને રૂ. ૯ લાખ તા. ૩૧/૧૧/૨૦૨૧ રોજ આપેલ અને બાકી ના રૂ. ૧ લાખ DD નંબર ૭૮૮૨૭૧ દ્વારા તા. ૧૬/૯/૨૦૨૫ ના રોજ આપેલ. જે લોન બંધ કર્યા પછી ચૂકવ્યા છે. મેં તા ૩૧/૧૧/૨૦૨૧થી તા ૯/૯/૨૦૨૫ સુધી રૂ. ૧૦ લાખ ના વ્યાજ પેટે દર મહિના ની ગણતરી મુજબ રૂ. ૨,૯૫,૨૦૬/- વ્યાજ ની રકમ ભરેલ છે આ રકમ ના રૂ ૧ લાખ ના ભાગે કરતા મેં રૂ ૨૯,૫૨૦/- વધારે ભર્યા છે. કેમકે બેન્કે માત્ર રૂ. ૯ લાખ જે મારા બિલ્ડર ને ચૂકવેલ છે.
Share on
×